રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 08-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4000 થી 4451 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 936 થી 951 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1027 થી 1027 બોલાયા હતા.આજે મગ ના ભાવ 1314 થી 1477 બોલાયા હતા , આ જે મઠ ના ભાવ 781 થી 1025 બોલાયા હતા.આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2071 બોલાયા હતા.
અંજાર માર્કેટ યાર્ડ
આજે એરંડા ના ભાવ 1155 થી 1227 બોલાયા હતા ,આજે કપાસ ના ભાવ 1450 થી 1508 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2150 બોલાયા હતા .આજે ધાણા નો ભાવ 1380 થી 1380 બોલાયા હતા.આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 976 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 939 થી 981 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1220 થી 1235 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 1000 થી 1215 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1300 થી 1535 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1650 થી 2000 બોલાયા હતા.
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 890 થી 995 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1750 થી 2200 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1225 થી 1235 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1360 થી 1600 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 08-01-2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4000 | 4451 |
ગુવાર ગમ | 936 | 951 |
મઠ | 781 | 1025 |
મગ | 1314 | 1477 |
વરિયાળી | 1027 | 1027 |
તલ સફેદ | 1900 | 2071 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4300 | 4510 |
ગુવાર ગમ | 970 | 976 |
એરંડા | 1155 | 1227 |
ધાણા | 1380 | 1380 |
તલ સફેદ | 2000 | 2150 |
કપાસ | 1450 | 1508 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 939 | 981 |
એરંડા | 1220 | 1235 |
મઠ | 1000 | 1215 |
મગ | 1300 | 1535 |
તલ સફેદ | 1650 | 2000 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 890 | 995 |
એરંડા | 1225 | 1235 |
મગ | 1360 | 1600 |
તલ સફેદ | 1750 | 2200 |
તુવેર | 1400 | 1530 |