રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 18-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે મગ ના ભાવ 1226 થી 1500 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 884 થી 884 બોલાયા હતા .આજે જુવારના ભાવ 800 થી 800 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2051 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4230 થી 4290 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1223 થી 1255 બોલાયા હતા ,આજે કપાસ નો ભાવ 1450 થી 1490 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1994 થી 1994 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 996 બોલાયા હતા ,આજે મગફળી ના ભાવ 800 થી 1036 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 1000 થી 1019 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1235 થી 1252 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 851 થી 1156 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1400 થી 1501 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1450 થી 1471 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 1028 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1370 થી 1510 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1837 થી 2075 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2000 થી 2275 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 18/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
મઠ | 884 | 884 |
મગ | 1226 | 1500 |
જુવાર | 800 | 800 |
તલ સફેદ | 1900 | 2051 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4230 | 4290 |
ગુવાર ગમ | 980 | 996 |
એરંડા | 1223 | 1255 |
વરિયાળી | 1382 | 1382 |
તલ સફેદ | 1994 | 1994 |
મગફળી | 800 | 1036 |
કપાસ | 1450 | 1490 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 1000 | 1019 |
એરંડા | 1235 | 1252 |
મઠ | 851 | 1156 |
અડદ | 1450 | 1471 |
મગ | 1400 | 1501 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
ગુવાર ગમ | 960 | 1028 |
એરંડા | 1235 | 1250 |
મગ | 1370 | 1510 |
ઈસબગુલ | 2000 | 2275 |
તલ સફેદ | 1837 | 2075 |