રૂની બજારમાં સુધારાને પગલે કપાસના ભાવમાં રૂ.પની સુપારી હતો. પાર્ડમાં આવક સ્ટેબલ છે અને બાવમાં એવરેજ રૂ.પથી ૧૦ની વધઘટ જોવા મળી હતી. આગળ ઉપર બજારમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો હાલ દેખાતા નથી.કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૧૨૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૦૦થી ૧૪૫૫ હતા. જ્યારે કાંઠીયાવાડથી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૫૦ થી ૧૪૮૦ હતા.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૪૦થી ૪૫ ગાડીની આવક હતી અને ભાલ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૩૫૦થી ૧૪૫૫ના ભાવ પ્રતિ ૨૦ કિલોના હતા.રાજકોટમાં નવા કપાસની ૧૧ હજાર માની આવક હતી અને બડવ હોર-જીમાં રૂ. ૧૪૪૦થી ૧૪૭૫, મે પાસ રૂ. ૧૪૧૦થી ૧૪૩૦, બી પાસ રૂ.૧૩૭૫થી ૧૪૦૦ અને ભીસેડરૂ.૧૩૨૫થી ૧૩૭૫ અને સૌ ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨.૫૦ હતા. એક એન્ટ્રી ૧૫૦૦ ની હતી.
રૂની બજારમાં અચાનક ઉછાળો આવતા ભાવમાં રૂ.૨૫૦નો વધારો થયો હતો. કપાસિયા સીડની બજારો પણ થોડી સુધરી હતી. દેશમાં રૂની આવકો હવે સવા લાખ ગાંસડી આસપાસ સટેબલ થઈ ગઈ છે. અને આગામી દિવસોમાં હજી પણ તેમ આવકમાં પાંચ-૧૦ હજાર ગાંસડીનો પટાડો થઈ શકે છે. જો ડિમાન્ડ એશ તો રૂની બજારો ટકી રહેશે, નહીંતર હરી પટાડો આવે તેવી ધારણા છે.
ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૦ લેન્થ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૨૫૦ વધીને રૂ.43,800 ૫૪,૦૦૦ના હતા, જ્યારે કલ્યાણ કુના ભાવે ખોડીના રૂ.૪૦,૪૦૦થી ૪૦,૬૦૦ ના હતાં.