વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 11-06-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ

વિસનગર બજાર ભાવ
Views: 181

આજે રાયડાનો ભાવ 1000 થી 1112 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 850 થી 1041 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1091 થી 1135 બોલાયા હતા , આજે ચણા ના ભાવ 1100 થી 1100 બોલાયા હતા .

આજે રાજકાના બી  નો ભાવ 1500 થી 4799 બોલાયા હતા , આજે સુવા ના ભાવ 1200 થી 1700 બોલાયા હતા , આજે ઘઉ ટુકડા ભાવ 450 થી 562 બોલાયા હતા .આજે અજમાનો ભ 1000 થી 2350 બોલાયો હતો .

આજે જુવારના ભાવ 800 થી 966 બોલ્યા હતા , આજે વરિયાળી ના ભાવ 1000 થી 4500 બોલાયા હતા , આજે બાજરીના ભાવ 380 થી 441 બોલાયા હતા , આજે કપાસ ના ભાવ 1050 થી 1540 બોલાયા હતા .

આજના વિસનગર ના ભાવ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
રાયડો 1000 1112
ગુવાર ગમ 850 1041
એરંડા 1091 1135
ચણા 1100 1100
રજક બી 1500 4799
સુવા 1200 1700
મગ 900 1525
અજમો 1000 2350
વરિયાળી 1000 4500
જુવાર 800 966
ઘઉ ટુકડા 450 562
તલ સફેદ 2325 2400
બાજરી 380 441
કપાસ 1050 1540

 

આજે વળિયાળી નો રૂ.4600 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-11-06-2024
થરાદ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /tharad apmc rate /jeera bhav / 11-06-2024 ના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up