સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકમાં વધારો થતા ભાવમાં મણે રૂ.૫થી ૧૦નો ઘટાડો, તેજી આવશે કે નહીં

ધંઉની બજાર
Views: 336

ઘઉંની બજારમાં ભાવ નરમ રહ્યો હતા અને મણે રૂ. ૫થી ૧૦નો પટાડો થયો હતો. ઘઉંની બજારમાં આગમી દિવસોમાં વેચવાલી કેવી આવે છે અને તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે આગળ ઉપર ઘઉંની બજારમાં ભાવ હજી પણ ધટી શકે છે.

એફસીઆઈ દ્વારા પાંચ લાખ ટન ધંઉનું સાપ્તાહિક વેચાણ કરવામાં આવ્યું છે, પરંતુ હવે થોડા દિવસમાં સરકારી વેચાણ પણ બંધ થઈ જાય તેવી પારણા છે. ગુજરાતમાં આ સપ્તાહના ટેન્ડરમાં ૩.૨૭૦૦થી ૨૮૦૦ વચ્ચેની ભીડથી મીલરોને ટેન્ડર મળ્યાં હોવાના સમાચાર આવી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા એવરેજ રૂ.૨૭૦૦થી ૩૦૦૦ની વચ્ચેના ભાવ ક્વોટ થયા હતાં. અમદાવાદની મિલો નવા ઘઉંમાં  રૂ.૨૦૨૫, બરોડાના રૂ.૨૯૭૫ અને સુરતની મિલ્કના ભાવ રૂ.૩૦૧૧ હતા.

રાજકોટમાં ઘઉંની કુલ ૩૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલખર ક્વોલિટીમાં રૂ.૫૧૫ થી ૫૩૦ એવરેજ રૂ.૫૩૦થી ૫૨૦, સારી ક્વોલિટીમાં રૂ. ૫૭૦થી ૬૨૦ હતા. ગોડલ પાર્કમાં ૨૧,૦૦૦ ગુણીની આવક હતી અને ભાથે વોકવનમાં રૂ.૫૨૦ થી ૨૦૨ અને ટુકડામાં રૂ.૫૧૦ થી ૧.૩૦ હતા.

હિંમતનગરમાં નવા ઘઉંની ૨૫૦ ગુણીની આવક સાથે ભાવ મિલબરમાં રૂ.૫૫૫, મિડીયમમાં રૂ.૬૦૦થી ૬૪૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૧૮૮ના ભાવ હતાં. નવા ધંઉની જૂનાગઢમાં ૧૪,000 કટ્ટા ની આવક સાથે ભાવ રૂ.૫૧૦થી ૨૦૦, કોડિનારમાં ૧૪૦૦૦ કટ્ટા ની આવક સામે ભાવ રૂ.૫૨૦થી ૫૦૦, વિસાવદરમાં ૧૪૦૦૦ કસની આવક સાથે ભાવ રૂ.૫૧૦થી ૫૭૦ હતા. કેશોદમાં ૧૦,૦૦૦ કટ્ટા ની આવક સામે ભાવ રૂ.૫૧૦થી ૫૦ હતા. એવરેજ મંડી ભાવમાં ૨૦ કિલોએ રૂ.પથી ૧૮નો ધટાડો થયો હતો.

વિદેશી બજારો

વૈશ્વિક ઘઉંની બજારમાં ભાવમાં ધટાડો હતો. ફ્રેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૭.૨૩ સેન્ટ વધીને ૫.૫૯ ડોલરની સપાટી જોવા મળી હતી. થઉં ભાવમાં સપ્તાહમાં ૧.૭૯ ટકા ઘટમાં હતાં.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 10-03-2025 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
કાળ-જાળ ગરમી માટે તૈયાર, હિટ વેવ નો પ્રથમ રાઉન્ડ, પરેશ ગૌસ્વામીની નવી આગાહી

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up