રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 10-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ભાવ 965 થી 1013 બોલાયા હતા , આજે મગ નો ભાવ 1600 થી 1620 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1150 થી 1169 બોલ્યા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2185 થી 2422 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2356 થી 2448 બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 5125 થી 5200 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1171 થી 1189 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 996 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2100 થી 2312 બોલાયા હતા .આજે અજમા નો ભાવ 2250 થી 2301 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 5220 થી 5270 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1151 થી 1197 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1600 થી 1600 બોલાયા .આજે વરિયાળી ના ભાવ 1100 થી 1172 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 2300 થી 2424 બોલાયા હતા .
આજના બજાર ભાવ
રાપર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3100 | 5000 |
એરંડા | 1100 | 1140 |
મગ | 1050 | 1550 |
અજમો | 2263 | 2278 |
વરિયાળી | 1100 | 1200 |
અંજાર માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3400 | 5170 |
એરંડા | 1151 | 1197 |
મગ | 1600 | 1600 |
વરિયાળી | 1100 | 1172 |
તલ સફેદ | 2300 | 2424 |
ભચાઉ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
જીરું | 5125 | 5200 |
ગુવાર ગમ | 950 | 996 |
એરંડા | 1171 | 1189 |
ધાણા | 1190 | 1200 |
અજમો | 2250 | 2301 |
તલ સફેદ | 2100 | 2312 |
ભુજ માર્કેટ |
માર્કેટ યાર્ડ |
|
પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
ગુવાર ગમ | 965 | 1013 |
એરંડા | 1150 | 1169 |
મગ | 1600 | 1620 |
ઈસબગુલ | 2185 | 2422 |
તલ સફેદ | 2356 | 2448 |